સોમવાર, 26 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated :
સોમવાર, 17 જુલાઈ 2017 (17:35 IST)
શ્રાવણ સ્પેશલ - સર્વ મનોકામના પૂર્તિ માટે કરો શિવની આ રીતે પૂજા(see Video)
બિલ્વપત્રથી અર્ચના કરો.
webdunia gujaratiના વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો
અને Subscribe કરો Webdunia
gujarati
પુત્ર પ્રાપ્તિ માટે
દૂધમાં હળદર મિક્સ કરી અભિષેક કરો
પ્રેમ પ્રાપ્તિ માટે
શિવ પાર્વતીનો સંયુક્ત પૂજન કરો
સુખ સમૃદ્ધિ માટે
સફેદ આંકડાના ફૂલ ચઢાવો.
સર્વ મનોકામના પૂર્તિ માટે
પંચામૃતથી અભિષેક કરાવો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં પ્રવચન વગેરેનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને ભાષણના કેટલાક સૈપલ આપી રહ્યા છીએ, જે તમે 26મી જાન્યુઆરીના અવસર પર આપી શકો છો
Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા
77th Gantantra Diwas Ni Shubhkamnao : આ વર્ષે, જૂના, ફોરવર્ડ કરેલા Happy Republic Day સંદેશાઓ છોડો. અમે તમારા માટે સંદેશાઓ, કવિતાઓ અને ક્વોટ્સ લાવ્યા છીએ જે તમારા મિત્રો અને સંબંધીઓને ગર્વ કરાવશે. તેમને કોપી કરો અને તમારા WhatsApp સ્ટેટસને અનોખા બનાવો!
Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?
Republic Day - દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, રાષ્ટ્રપતિ દિલ્હીના ફરજ માર્ગ પર ધ્વજ ફરકાવે છે અને ત્યાં પરેડનું આયોજન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ
World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river
રિફ્ટ વેલી એ ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી નર્મદા પાછળનું સૌથી મોટું કારણ છે, જે પ્રવાહની સામે વહે છે. રિફ્ટ વેલી એટલે કે તેનો ઢોળાવ નદી જે દિશામાં વહે છે તેની વિરુદ્ધ દિશામાં છે.
તલનું શાક કેવી રીતે બનાવવી
તલનું શાક કેવી રીતે બનાવવી
નવીનતમ
Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે.
Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ
મહા(માઘ) મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે. અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને કયારેય પ્રેતયોનીમાં જવું પડતુ નથી. દરેકે પ્રયત્નપૂર્વક “જયા” નામની એકાદશીનું વ્રત કરવું જોઇએ.”
Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?
હોળીને રંગો અને આનંદનો તહેવાર માનવામાં આવે છે, જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણની ભૂમિ મથુરા, બરસાણા, વૃંદાવન, ગોકુળ અને નંદગાંવમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં, આ ઉજવણી ફક્ત એક કે બે દિવસ નહીં, પરંતુ ૪૦ દિવસ સુધી ચાલે છે. લોકો દૂર-દૂરથી હોળી રમવા આવે છે
Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?
Narmada Jayanti Pooja Vidhi Shubh Muhurta: આજે નર્મદા જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસ આપણા જીવનમાં ખૂબ જ વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ ફક્ત એક તિથિ નથી, તે ભક્તિનો સંગમ છે. માતા નર્મદાની પૂજા ક્યારે કરવી, નર્મદાને કુંવારી નદી કેમ કહેવામાં આવે છે અને આ દિવસનું આધ્યાત્મિક મહત્વ જાણો.
Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર
પંચાગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ આ વખતે 24 જાન્યુઆરી શનિવારની રાત્રે 12 વાગીને 40 મિનિટથી શરૂ થશે અને 25 જાન્યુઆરી રવિવારે રાત્રે 11 વાગીને 11 મિનિટ સુધી રહેશે