1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2022 (06:53 IST)

Ekadashi - અગિયારસના દિવસે શુ ખાવુ શું ન ખાવુ જોઈએ ?

ekadashi
અગિયારસનું હિન્દુ ધર્મમાં ઘણુ મહત્વ છે. અગિયારસ કરવાથી બધા પ્રકારના પાપ દોષથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી માણસને વૈકુંઠમાં સ્થાન મળે છે. આપણા શાસ્ત્રોમાં અગિયારસ કરવાના કેટલાક નિયમ બતાવ્યા છે. તેમાથી જ એક નિયમ છે ખાદ્ય પદાર્થનો. તો આવો જાણીએ અગિયારસના દિવસે શુ ખાવુ શુ ન ખાવુ તેના વિશે માહિતી..