0

જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ

મંગળવાર,જૂન 23, 2020
jagannath bhagwan
0
1
કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે અમદાવાદમાં 143મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપી. બીજી તરફ વ્યવસ્થાના ભાગરૂપે મંદિરમાં જગન્નાથ મંદિર ખાતે જ રથોને પરિક્રમા કરાવવામાં આવી હતી. જે બાદ રથોને મંદિરમાં ભક્તોના દર્શન માટે ...
1
2
કોરોના મહામારીને પગલે આ વર્ષે રાજ્યભરમાં યોજાતી રથયાત્રાઓ પણ મોકુફ રાખવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં દરવર્ષે યોજાતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા 143 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરિસરમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2
3
જગન્નાથ મંદિરમાં રથ દર્શન માટે રખાશે, ભકતો સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે દર્શન કરી શકશે અમદાવાદમાં આજે રથયાત્રા નીકળશે નહીં
3
4
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
4
4
5
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાને લઇને ગુજરાત હાઇકોર્ટે રોક લગાવ્યા બાદ મંદિરના અધિકારીઓએ મંગળવારે મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી મહંત દિલીપ ...
5
6
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. . આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે. ત્યાર બાદ સવારે 8.00 વાગ્યે નેત્રોત્સવની વિધિ યોજાશે. આમ તો નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે ...
6
7
1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ...
7
8
ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે ...
8
8
9
ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રના રથોનું નિર્માણ દર વર્ષે કરવામાં આવે છે. આ રથો સંપૂર્ણ રીતે લાકડાંમાંથી બનાવવામાં આવે છે. આ રથના નિર્માણમાં કોઈ પણ પ્રકારની ધાતુ કે ખીલીનો ઉપયોગ કરવામાં આવતો નથી. રથયાત્રાના રથોનું નિર્માણ એ એક ધાર્મિક કાર્ય છે, ...
9
10
રથયાત્રાનો રૂટ જ્યાં છે તે ઝોનમાં કોરોનાના હજારથી વધુ દર્દીઓ, મંજુરી વિના લોકો જોડાઈ નહીં શકે
10
11
ઓડીશાની ધાર્મિક નગરી પૂરીમાં ભગવાન જગન્નાથ ભગવાન બલરામ અને દેવી સુભદ્રાનો વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. હિન્દુ પંચાગ મુજબ અહીં દરેક અષાઢ બીજના દિવસે વિશાલ રથયાત્રાનો ભવ્ય આયોજન હોય છે.
11
12
દર વર્ષે ગુજરાતી કેલેન્ડર અનુસાર અષાઢી બીજના દિવસે આયોજિત થનારા આ ઐતિહાસિક રથયાત્રા 143મી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે દર વર્ષની માફક મુખ્યમંત્રી રથયાત્રા પહેલાં અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સોનાની સાવરણે વડે ઝાડૂ લગાવવાની પહિંદ ...
12
13
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
13
14
રથયાત્રાનાં દર્શન કરવા આવતા ભાવિકજનોને પ્રસાદરૃપે ફણગાવેલા મગ અને કાકડી વહેંચવામાં આવે છે. ભક્તજનો ‘જય રણછોડ, માખણચોર’ના નારા પોકારતા ભાવપૂર્વક પ્રસાદ આરોગે છે. પણ કદી તમે વિચાર્યું છે કે આવા મોટા પ્રસંગે મીઠાઈ અને પકવાનને બદલે તેની સરખામણીમાં સાદો ...
14
15
જીસકે પાવો મે છાલે ઔર હોઠો પર નારે હોંગે... ભગવાન વો હી તેરે ચાહનેવાલે હોંગે ભગવાન જગન્નાથ સૌના નાથ છે.. એ ના હોય તો આપણે સૌ અનાથ છીએ
15
16
અમદાવાદ શહેરનું ઐતિહાસિક ભગવાન જગન્નાથનું મંદિર રથયાત્રાનું એક યાદગાર સ્થળ બની ગયું છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથનું આ મંદિર લગભગ ૪૫૦ વર્ષથી પણ પ્રાચિન છે. ૪૫૦ વર્ષ પહેલા આ સમગ્ર જગ્યા પર એક વિશાળ વટવૃક્ષ હતુ અને ચારે તરફ
16
17
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરની ૧૪ર મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનો રૂટ, રથ-ભકતજનો-રથયાત્રાળુઓ સહિતની ગતિવિધિઓનું રિયલ ટાઇમ મોનિટરીંગ સી.એમ. ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલ મારફતે ગાંધીનગર બેઠા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી કર્યુ હતું. આ ૧૪ર મી ...
17
18
અમદાવાદ રથયાત્રા - આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ વરસાદ વરસતા ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. લોકોમાં ...
18
19
મુખ્યમંત્રી વિજય રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રી વિજયએ ...
19