બુધવાર, 6 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. Wedding Special
Written By
Last Updated : શુક્રવાર, 5 જૂન 2015 (17:45 IST)

ભારતના10 Beeches બનાવશે, તમારા હનીમૂનને રોમાંટિક

કોણ માણસ છે જે હનીમૂન પર નહી જવા ઈચ્છે છે અને વાત જ્યારે હનીમૂનની હોય તો તો બીચ પર જવાની વાત ન એવું હોઈ શકે . હનીમૂન પર દરેક કોઈ એવી જગ્યા જવા ઈચ્છે છે જે ખૂબસૂરત હોવાની સાથે એડ્વેંચરસ પણ હોય . હિલ સ્ટેશન ઉનાળામાં એટલા ભરેલા હોય છે કે ત્યાં જવાની ઈચ્છા જ નહી થતી. પણ બીચ પર જવાનું તો મજા પડી જાય છે. 
તો આજે અમે તમને ઈંડિયાના એવા બીચેજ વિશે જણાવશે જે તમન એ ઓછા બજટમાં ઈંજ્વાય કરી શકશો. તમે રિલેક્સ , એંટરટેન્મેંટને સાથે પાર્ટનર સથે ફુલ ઈંજ્વાય પણ કરી શકો છો. સાથે જ હનીમૂનને યાદગાર પણ બનાવી શકો છો . 

 
1. રાધાનગર નગર બીચ - અંડમાન નિકોબાર આઈલેંડ 
beach
આ બીચ વિદેશીઓને પોતાની તરફ આક્ર્ષે છે આ એશિયાના બીજા સૌથી લાંબા અને મશહૂર બીચ છે. એની પહોળાઈ આશરે 30 થી 40 મીટર છે આ ખોબ સુંદર છે અને નેચર લવર્સ લાઈફમાં એક વાર તો અહીં આવે છે. 

 
2. પાલોલેમ બીચ -ગોવા 

























 
સવારે પૂર્વ દિશાથે નારિયલના ઝાડના પાછળ નિકળતા સૂરજ સમંદરના કેનવાસ પર ઘણા રંગ બિખરે છે. આ સમયે પર્યટક પાણીમાં જરૂર ઉતરે છે. અહીં કાંઠે બનેલા રેસ્ટોરેંટમાં આરામથી બેસીને પર્યટક આ દૃશ્યના મજા લે છે. આ હનીમૂન ડે ડેસ્ટીનેશન છે. અહીં પાર્ટનર સાથે ગુજારેલ સમય તમને આખી ઉમ્ર યાદ રહેશે. 
 

 
3. કોવલમ બીચ- કેરલ 























 
દુનિયાના ફેમસ બીચમાંથી એક . અહીં સૂરજની રેત અને સાફ સુથરો પાણી યાત્રીઓને પોતાની તરફ આકર્ષે છે. બીચના કાંઠે લાંબા-લાંબા ઝાફ અહીંની ખોબસૂરતી વધારે  છે. અને સૂરજ ડૂબવાના  દૃશ્ય હનીમૂન કપ્લ્સને ખૂબ ભાવે છે. 

 
4 બાગા બીચ- ગોવા
આ બીચ પર રોમાંસ અને એડવેંચર માટે બેસ્ટ છે. અહીંના પારંપરિક ફૂડના પણ મજા માળી શકો છો 

 
5 તરાકરલી બીચ-માલવન























 
મહારાષ્ટ્ર સ્થિત આ બીચમે જોવા ઈંડિયાથી જ નહી પણ વિદેશીઓ પણ આવે છે. અહીં વાટરસ્પોર્ટ અને સ્કોબા ડ્રાઈવિંગ પણ ઉપલબ્ધ છે. 
 

વરકાલા બીચ 






























 
અહીં પર્યટક તૈરાકી અને સનબાથ માટે આવે છે. આ બીચથી હિંદ મહાસાગરને જોઈ શકાય છે. એને પાપનાશક બીચ કહેવાય છે આ કેરલના તિ રરૂવંનતપુરમથે નાર્થ એક કલાકની ડ્રાઈવ પર સ્થિત છે. ફોટોગ્રાફી માટે આ બીચ ખૂબ ફેમસ છે.  
 

 
અરામબોલ બીચ -ગોવા 
























 
જો તમે હનીમૂન પર એવી જગ્યાએ  જવા ઈચ્છો છો જે જગ્યા શાંતિ સાથે પ્રાકૃતિક સુંદરતા પણ આપે તો અરામબોલ બીચ બેસ્ટ છે. પર્યટકો માટે આ બીચ કોઈ સ્વર્ગથી ઓછ નહી. જ્યાં એ સનબાથ લઈ શકે છે.આ પણજીથી 50 કિલોમીટરની દૂરી પર છે. અને ઉતરે ગોવાના એક અનોખુ બીચ છે. 

 
વરકાલા  બીચ 































અહીં નર્મ સફેદ રેતે અને કાળી લાવા ચટ્ટાનો જોવાય છે. ગોવા આ તટ લોકોના આકર્ષણના કેન્દ્ર છે. સાફ અને શાંત જ્યાં નાળિયરના ઝાડ પહાડોને મનોહર બનાવે છે. જો કપ્લ્સ ગોવા હનીમૂન પર જાએ તો અહીં જરૂર આવે છે.  

 
9 બંગારામ બીચ 





















 
ચિકની બાલૂ અને ખૂબસૂરત તાડના ઝાડ માટે દુનિયાનાઅ સર્વાધિક હનીમૂન ડેસ્ટીનેશન કહેવાય છે. કપ્લ્સ માટે આ ખોબ રોમાંટિક જગ્યા છે. 

 
10 પૂરી - ઉડીસા




























પૂરીના બીચ પર સૂરજ નિકળવાના દૃશ્ય ખૂબ સુંદર હોય છે. સનબાથ માટે કપ્લ્સ અહીં આવે છે