સેક્સ વિશે બ્રિટનની યુવતીની ચોંકાવનારી માહિતી
19 વર્ષની યુવતી નારોમી એડીકોટ એ બ્રિટનની છોકરીઓનુ પ્રતિનિધિત્વ કરતા એક ઈટરવ્યુમાં સેક્સ વિશે જે માહિતી આપી છે તે ખરેખર ચોંકાવનારી છે. નારોમીએ ઈંટરનેટ પર ચાલી રહેલ પોર્ન સાઈટના પ્રભાવો વિશે સાર્વજનિક રીતે પોતાના અનુભવો બતાવ્યા.
નાઓમીના કહેવા મુજબ, સેક્સની શરૂઆતથી જ પુરૂષોના મગજમાં પોર્ન સાઈટોના દ્રશ્ય ઉભરવા માંડે છે. તેમના કાનમાં પોર્ન સંગીત વાગે છે અને તેનુ મગજ એ સેક્સ વીડિયો વિશે વિચારવા માંડે છે, જે પોર્ન સાઈટો પર બતાડવામાં આવે છે.
સેક્સ સમયે આવા પુરૂષો યુવતીઓ પાસેથી એવી આશા કરે છે કે તે પણ બિલકુલ એવુ જ કરે જેવુ કે વીડિયોમાં બતાડવામાં આવ્યુ હોય. પુરૂષોને એવુ લાગે પણ છે કે બેડ પર આવતા જ છોકરીઓ નિર્વસ્ત્ર થવામાં નાટક કરે છે.
હુ સ્વીકાર કરુ છુ કે મારું કોમાર્ય ભંગ ત્યારે થયુ, જ્યારે મારી વય 16 વર્ષની હતી અને મેં મારા જ વયના છોકરા સાથે સેક્સ કર્યો. જ્યારે પહેલીવાર મેં સેક્સ કર્યો ત્યારે મે અનુભવ કરી રહી હતી કે મારો સાથી મિત્ર મને આનંદની એ સીમા સુધી નથી લઈ જઈ શક્યો, જેની અનુભૂતિ યુવતીઓ કરે છે. તેનુ કારણ તેની ઉતાવળ કે પછી તેની નિરાશા હોઈ શકે.
એનસ સેક્સમાં શુ મજા આવે છે, હુ નથી જાણતી, પરંતુ મારા કેટલાક મિત્ર છે, જેમા છોકરીઓ પણ છે. તેમનું માનવુ છે કે અમે બેડ પર પોતાના પ્રેમીને કોઈપણ રીતે નારાજ નથી કરી શકતા. પછી અમે એનસ સેક્સને કેવી રીતે ના પાડીએ. અમે એ પણ જાણીએ છીએ કે બેડ પર પડેલા પુરૂષના મગજમાં તો પોર્ન સાઈટની છબિ ફરી રહી હશે.
પોર્ન સાઈટોમાં મોટા મોટા સ્તન, લચીલી કાયા અને ઉન્મત્ત હિપ્સ બતાવતી છોકરીઓ હોય છે અને પુરૂષો પણ ઈચ્છે છે કે તેમની સાથે સેક્સ કરનારી છોકરીના સ્તન અને હિપ્સ પણ ઉન્નત અને સુડોલ હોય. તેઓ એ નથી જાણતા કે આ નકલી સ્તનોમાં શુ ભરેલુ હોય છે.
હુ સ્પષ્ટ રૂપે બતાવવા માંગુ છુ કે પુરૂષોની નજરમાં મહિલા પાર્ટનર એક રમકડાંથી વધુ નથી, જેને તે દરેક રીતે રમવા માંગે છે. જે યોગ્ય નથી. મારી નજરમાં તો આ સેક્સ નથી પોર્ન સાઈટ દ્વારા સેક્સની રમત રમી શકાય છે પણ આનંદ નથી મેળવી શકાતો,
પોર્ન સાઈટો નો બિઝનેસ આજની તારીખમાં 60 બિલિયન પોંડ છે ઈંટરનેટ પર દરેક ચાર સાઈટમાંથી એક ક્લિક પોર્ન સાઈટ પર હોય છે. ઈંટરનેટ પર 420 ઈંટરનેટ પેજ છે. એટલુ જ નહી વેબ પર 4.2 મિલિયન પોર્ન વેબસાઈટ્સ છે અને 8 મિલિયન સર્જ એંજિન છે.