શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 22 મે 2018 (00:47 IST)

અધિકમાસમાં કૃષ્ણપક્ષમાં દાન કરો તિથિ મુજબ આ 15 વસ્તુઓ

પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવને ઘણા ગણુ વધારે ફળ પ્રાપ્ત હોય છે. સાથે જ આ મહીનામાં કથા સાંભળવાનો વધારે મહત્વ છે. આ મહાત્મયને શુભ ફળદાયી બનાવવા માટે માણસને પુરૂષોત્તમ માસમાં તેમનો આચરણ ખૂબ પવિત્ર અને સારું ચરિત્રને ઉજાગર કરનારું સદવ્ય્વહાર કરવું જોઈએ. પુરૂષોત્તમ માસમાં આપેલ દાન -ધર્મનો ખૂબ મોટું મહત્વ છે. આવો જાણીએ પુરૂષોત્તમ માસમાં તિથિ મુજબ કઈ વસ્તુઓનો દાન કરવુ :- 
 
અધિકમાસ કૃષ્ણપક્ષ દાન 
ચાંદી કે પાત્ર 
કાંસાના પાત્ર 
ચણા કે ચણાની દાળ  
ખારેક 
ગોળ અને તુવેર દાળ 
લાલ ચંદન 
મીઠા રંગ 
કપૂર કેવડાની ધૂપબત્તી 
કેસર 
કસ્તૂરી 
ગોલોચન (સ્ટોન ) 
શંખ
ઘંટી
મોતી કે મોતીની માળા 
હીરા / પન્ના/ મણિક કે કોઈ પણ રત્ન