બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

કાળા તલના 5 ઉપાય, જેનાથી મળે છે ભાગ્યનો સાથ

જ્યોતિષમાં કાળા તલનો ખૂબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો જ્યોતિષ મુજબ કાળા તલના આ 5 ઉપાય, જેનાથી ગરીબી દૂર થઈ શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે.... 
 
* રોજ તાંબાના લોટમાં શુદ્ધ જળ ભરી અને તેમાં થોડા કાળા તલ નાખી. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. 
 
*કાળા તલ દાન કરવાથી રાહુ-કેતુ અને શનિ સંબંધી ઘણા અશુભ યોગના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. કાલસર્પ યોગ, સાડેસાતી , ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં આ ઉપાય કરવું જોઈએ. 
 
* દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. 
 
* દર શનિવારે કાળા તલ, કાળી અડદને કાળ આ કપડામાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરવાથે પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 
 
* જો શનિની સાડેસાતી કે ઢૈય્યાનો સમય ચાલી રહ્યું હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિના દોષની શાંતિ હોય છે.