મંગળવાર, 16 જુલાઈ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Budhwar Upay-3 બુધવાર સુધી કરી લો આ અસરકારક ઉપાય,

Budhwar Upay-3 બુધવાર સુધી કરી લો આ અસરકારક ઉપાય, બુધવારે ગણેશ ભગવાનનો દિવસ હોય છે આ દિવસે સરળ ઉપાયથી ધન પ્રાપ્તિ થાય છે.
 
દરેક માણસ તેમના જીવનમાં સફળતા મેળવાના ઈચ્છુક હોય છે. પણ કેટલાક લોકોની સાથે હમેશા એવું જોવા મળે છે કે ઘણી વાર તે વર્ષો જૂના કામ પણ પૂરા નહી કરી શકતા. તેની સાથે જ તેમના દ્વારા કરેલ નવા કામમાં પણ ઘના અટકળો આવે છે. તો જો તમારી સાથે પણ આવું કઈક થઈ રહ્યું છે તો અમે તમણે જણાવીએ છે કે તમે તમારા જીવનની આ મોટી સમસ્યાથી છુટકારા મેળવી શકો છો. આજે બુધવારના દિવસે અમે તમને જણાવી રહ્યા છે જેને આજના દિવસ કરવાથી તમારા બધા રોકાયેલા કામ પોતે પૂરા થશે. તો આવો જાણીએ આ ખાસ ઉપાય 
 
જ્યોતિષ મુજબ આ પ્રયોગમાં આટલી શક્તિ છે કે તેનાથી તમારા નવા જ નહી પણ જૂનાથી જૂના રોકાયેલા કામ, બગડેલા કામ પણ જોતા જ જોતા પૂરા થઈ જશે. 
 
બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે તેથી આ દિવસે તેમનો અભિષેક કરવું જોઈએ. તેનાથી તે પ્રસન્ન થઈને તેમના ભક્તોના વિઘ્નને દૂર કરે છે અને તેમની બધી મનોકામના પૂરી કરે છે. સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત હોય છે. 
 
જ્યોતિષ મુજબ આ દિવસે કોઈ પ્રાચીન સિદ્ધ ગણેશ મંદિરમાં જઈને પૂજાની સોપારી પર નાડાછડી બાંધી 11 દૂર્વાની સાથે ગણેશજીના સીધા હાથમાં રાખતા તમારી મનોકામના પૂર્તિ અને પરેશાની દૂર કરવા માટે પ્રાર્થના કરવી. 
 
બુધવારના દિવસે ઘરમાં જ માટીના ગણેશજી બનાવીને તાજા શેરડીનો રસ અને 109 સફેદ દૂર્વાથી અભિષેક કરતા પર જૂના અને રોકાયેલા કામ થોડા જ દિવસ્માં પૂર્ણ થઈ જશે. 
 
આ દિવસે હાથીને લીલો ચારા ખવડાવવાથી જીવનમાં આવી રહી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
સવારે કાંસાની થાળીમાં ચંદનથી ૐ ગં ગંણપતયે નમ: લખવું. ત્યારબાદ થાળીમાં પાંચ બૂંદીના લાડુ મૂકી પાસના શ્રી ગણેશ મંદિરમાં દાન કરવું. ધન પ્રાપ્તિમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જશે. 
 
21 ગોળની ઢગળા અને 21 જ દૂર્વા શ્રી ગણેશ મંદિરમાં જઈને ભગવાન ગણેશને અર્પિત કરવાથી બધી મનોકામના પૂર્ણ હોય છે. 
 
જો તમે અપાર ધન મેળવવા ઈચ્છો છો તો બુધવારે ગણેશજીને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાડવાથી ધનની પ્રાપ્તિના યોગ બને છે.