શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 14 ડિસેમ્બર 2024 (10:45 IST)

Dattatreya Jayanti 2024 Wishes : દત્ત જયંતીના અવસર પર આ સંદેશા સાથે મોકલો શુભકામનાઓ

Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti 2024  Wishes: માગશીર્ષ મહિનની પૂર્ણિમા તિથિના દિવસે દત્તાત્રેય જયંતી ઉજવાય છે.  આ વર્ષે દત્તાત્રેય જયંતી 14 ડિસેમ્બર શનિવારના દિવસે ઉજવાશે. એવુ માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેય ભક્તોના સ્મરણ માત્રથી જ પ્રસન્ન થઈને તેમની પાસે પહોચી જાય છે, તેથી તેમને સ્મૃતિગામી પણ કહેવાય છે. 
 
ભગવાન દત્તાત્રેય ઋષિ અત્રિ અને દેવી અનુસૂયાના પુત્ર હતા. તેમણે બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભોલેનાથનો અવતાર માનવામાં આવે છે. તેમના પૂજનથી બધા ત્રિદેવોની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દત્તાત્રેય જયંતિના અવસર પર આ સંદેશા સાથે તમારા પ્રિયજનોને શુભેચ્છા જરૂર આપો. 
Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
1  બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો 
   તમને સદૈવ આશીર્વાદ મળે 
   તમે હંમેશા સુખી રહો 
   દત્ત જયંતીની હાર્દિક શુભકામનાઓ 
Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
2. દિગંબરા દિંગબરા 
   શ્રીપાદ વલ્લભ દિગંબરા 
   દત્તાત્રેય જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા 
Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
3. ગુરૂ બનીને જેણે દુનિયાને આપ્યો પ્રકાશ 
   તેની જ છે આ ધરતી તેનુ જ છે આકાશ 
   આવા ગુરૂ દત્તાત્રેયને આપણે વારંવાર કરીએ પ્રણામ 
   તમને બધાને દત્ત પૂર્ણિમા 2024ની ખૂબ ખૂબ શુભેચ્છા  
   Happy Datta Jayanti 2024  

Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
4. આ દત્ત જયંતિ પર  બધાને મહાન ગુરૂ 
   ત્રિમૂર્તિના એક રૂપ ભગવાન દત્તાત્રેય 
   બુદ્ધિ, શાંતિ અને ખુશી પ્રદાન કરે 
   દત્ત જયંતિની શુભકામનાઓ  
   Happy Dattatreya Jayanti 2024 
 
Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
5  તમારા જીવનનો દરેક દિવસ 
   ભગવાન દત્તાત્રેયના આશીર્વાદથી ભરેલો રહે 
   દત્ત પૂર્ણિમા 2024ની દરેકને હાર્દિક શુભકામનાઓ  
   Happy Datta Jayanti 2024 
Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
 
6. તમને અને તમારા પરિવારને દત્ત પૂર્ણિમા 2024ની શુભેચ્છા 
   આ શુભ અવસર તમારી આસપાસની નકારાત્મકતા દૂર કરે 
   Happy Dattatreya Jayanti 2024 
 
Happy Dattatreya Jayanti
Happy Dattatreya Jayanti
7. ભગવાન દત્તાત્રેયને અમારી એ જ પ્રાર્થના 
   કે તમારી જીંદગી હંમેશા ખુશીઓથી ભરપૂર રહે 
   અને તમારા બધા કષ્ટ પણ તમારાથી દૂર રહે   
   Happy Datta Jayanti 2024