શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 28 નવેમ્બર 2020 (12:08 IST)

શનિના સાઢેસાતીથી બચવા માટે કોઈપણ સમયે કરો આ મંત્રનો જાપ

મોટાભાગના લોકો એવા હોય છે જે શનિ દોષ અને શનિની સાઢેસાતીના પ્રભાવ સામે ઝઝૂમી રહ્યા હોય છે. જેના નિવારણ માટે તેમને ન જાણે કેવા કેવા જતન કરવા પડે છે. 
 
જો તમે પણ એ લોકોમાંથી એક છો તો આ ઉપાય તમારા આ કાર્યમાં મદદ કરશે અને તેનાથી તમારા પર શનિદેવની કૃપા કાયમ બની રહેશે. 
 
તેને કરવા માટે તમે શનિવારના દિવસે સવારનો કે પછી સાંજનો સમય પસંદ કરી શકો છો. જો ત્યારબાદ પણ તમને સમય ન મળે તો દિવસમાં કોઈપણ સમયે કે જ્યારે તમે સૂઈ ગયા પછી ઉઠો કે તરત આ મંત્રનો જાપ કરો 
 
આવુ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમને કોઈપણ કાર્યમાં અવરોધ આવતો નથી. આવો જાણીએ આ મંત્રો વિશે. 
 
જો તમે સવારે અને સાંજના સમયે આ મંત્રોનો જાપ કરો છો તો તેલનો દીવો પ્રગટાવો.. ત્યારબાદ શનિ મંત્રોનો જાપ કરવો શરૂ કરો.. ધ્યાન રાખો કે તેમાથી કેટલાક એવા મંત્ર પણ છે જે તમને  108 વાર રિપિટ કરવાના છે. 
 
 
ॐ सूर्यपुत्रों दीर्घदेहोविशालाक्ष: शिवप्रिय:।
मन्दचार प्रसन्नात्मा पीड़ा दहतु मे शनि:।। (108 बार)
 
ॐशं शनैश्चाराय नमः।
 
શનિ દેવનો ગાયત્રી મંત્ર 
 
ॐ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्।।
 
શનિદેવના અન્ય મંત્ર... 
 
ॐ श्रां श्रीं श्रूं शनैश्चाराय नमः।
ॐ हलृशं शनिदेवाय नमः।
ॐ एं हलृ श्रीं शनैश्चाराय नमः।
ॐ मन्दाय नमः।।
 
ॐ सूर्य पुत्राय नमः।।
साढ़ेसाती से बचने के लिए
ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम ।
उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात ।।
 
ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये।शंयोरभिश्रवन्तु नः।
 
શનિદેવને પ્રસન્ન કરવા માટે 
 
ॐ शं शनैश्चराय नमः।।
 
ક્ષમા યાચના માટે 
 
अपराधसहस्त्राणि क्रियन्तेहर्निशं मया।
दासोयमिति मां मत्वा क्षमस्व परमेश्वर।।
 
गतं पापं गतं दुरू खं गतं दारिद्रय मेव च।
आगतारू सुख-संपत्ति पुण्योहं तव दर्शनात्।।
 
તમારા કે પરિવારના સ્વાસ્થ્ય માટે 
 
ध्वजिनी धामिनी चौव कंकाली कलहप्रिहा।
कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।।
 
शनैर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्।
दुःखानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।