સંબંધિત સમાચાર
- Happy Jaya Parvati Vrat - ગૌરી વ્રતની શુભેચ્છા
- Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા
- Jaya Parvati Vrat 2024- જયા પાર્વતી વ્રત કયારે છે જાણો શુભ તિથિ મુહુર્ત અને મહત્વ
- Devshayani Ekadashi 2024 Wishes: આ ભક્તિમય સંદેશા દ્વારા તમારા પ્રિયજનોને દેવશયની એકાદશીની શુભેચ્છા મોકલો
- devshayani ekadashi- દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? જાણો શું કરવું, શું ન કરવુ
Happy Jaya Parvati Vrat - જયા પાર્વતી વ્રતની શુભેચ્છાઓ
jaya parvati vrat
માતા પાર્વતી તમને અને
તમારા પરિવારને સમૃદ્ધિ શાંતિ
અને સારા આરોગ્યના આશીર્વાદ આપે
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
jaya parvati vrat
જે રીતે મા પાર્વતીએ આ વ્રત કરીને
ભોળેનાથને પતિ તરીકે મેળવ્યા
એ જ રીતે આપ સૌને પણ
મનનો માણિગર મળે એ જ પ્રાર્થના
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
jaya parvati vrat
જયા પાર્વતી વ્રતની
આપ સૌ દિકરી બહેનોને હાર્દિક શુભેચ્છા
માતા-પાર્વતી અને દેવાધિદેવ મહાદેવની કૃપા
આપ સૌ પર બની રહે
Happy Jaya Parvati Vrat
jaya parvati vrat
4. ઓમ સામ્બ શિવાય નમઃ
ઓમ ઉમામહેશ્વરભ્યામ નમઃ
ઓમ હલીમ વાગ્વાદિની ભગવતી
મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ સ્વાહા
Happy Jaya Parvati Vrat
jaya parvati vrat
શંકર જેવા ભોલેનાથ મળે
રામ જેવા મર્યાદા પુરૂષોત્તમ મળે
કૃષ્ણ જેવા નટખટ મળે
આપ સૌ વ્રત કરતી કન્યાઓને
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા