1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 24 માર્ચ 2021 (18:30 IST)

હોળી પર અજમાવો 5 મુખી દીવાનો આ ઉપાય, જે દૂર કરશે મુશ્કેલીઓ

holi 2021 chandra upay
જીવનની દરેક મુશ્કેલી દૂર કરવા માટે હોળીનો આ ઉપાય પરંપરાગત રૂપથી ગામડામાં ખૂબ ઉપયોગ કરાય છે. તમે પણ તે કરી શકો છો. જો જીવનમાં કોઈ પણ શુભ કાર્યમાં મોટી મુશ્કેલી આવી રહી હોય. 
 
લોટનો પંચમુખી દીવા સરસવના તેલથી ભરો. થોડા દાણા કાળા તલના નાખી કે પતાશા, સિંદૂર અને એક તાંબાના સિક્કો નાખો. આ દીવો પ્રગટાવી હોળીની અને ઘરની આરતી ઉતારીને સુનશાન રસ્તા પર રાખી વગર પાછળ વળી પરતા આવો અને હાથ પગ ધોઈને ઘરમાં પ્રવેશ કરો.