શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (08:42 IST)

ભગવાન ગણેશની પૂજામાં આ 10 ભૂલ ક્યારે નહી કરવી

13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવાય છે. ગણેશ ચતુર્થીના આખા દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. ગણાય છે કે ભગવાન ગણેશનીનો જન્મ ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષમાં થયું હતું. પણ માન્યતા છે કે આ સમયે આ કામ નહી કરવું જોઈએ. જો આ કામ કર્યું તો પરિણામ બહુ ઘાતક થઈ શકે છે. 
* તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. તુલસી માળાનો પ્રયોગ નહી કરવું જોઈએ. 
 
* ગણેશની મૂર્તિને બજોટ કે આસન વગર ન મૂકવી 
 
* ગણેશજીની ઉભી મૂર્તિની પૂજા કયારે નહી કરવી જોઈએ. 
 
* ગણેશજીની ત્રણ મૂર્તિ એક સાથે ન મૂકવી 
 
* જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં પિતૃના ફોટા પાસે ન હોવા જોઈએ. 
 
* ગણેશજીના પીઠના દર્શન ન કરવા જોઈએ. ગણેશજીની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે. 
 
*  ગણેશ પૂજાના જનેઉ ધારણ નહી કરવું જોઈએ. સફેદ ફૂલનો પ્રયોગ પણ નહી કરવું જોઈએ. 
 
* સવારના સમયે શ્રીગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે , પણ સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશનો પૂજન કરો. 
 
* ગણપતિની  મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ. જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે. 
 
* સૌથી મહત્વની વાત ગણેશ ચતુર્થીના દિવસે ચન્દ્ર દર્શન ન કરવું જોઈએ. ચતુર્થીના દિવસે ચાંદને જોવાથી ખોટુ  કલંક લાગશે.