શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (12:33 IST)

Video - ગુરૂવારના આ ઉપાય અપનાવો અને પછી જુઓ ચમત્કાર

આપણા ગ્રંથોમાં ગુરૂને વિવાહના દેવ માનવામાં આવે છે. જે લોકોના લગ્ન ન થઈ રહ્યા હોય કે જેનું વૈવાહિક જીવન સુખમય ન હોય, તેમણે ગુરૂને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવા જોઈએ.