મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Updated : ગુરુવાર, 21 મે 2020 (20:56 IST)

શનિ દોષથી મુક્તિ માટે શનિ જયંતીના દિવસે જરૂર કરો આ ઉપાય

હિન્દુ પંચાગ મુજબ આ વખતે શનિ જયંતી 3 જૂન એટલેકે સોમવારે ઉજવાય રહી છે.  શાસ્ત્રો મુજબ અમવાસ્યાના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. એવુ કહે છે કે આ દિવસે શનિદેવની આરાધના કરવા પર શનિની સાડેસાતી.. મહાદશા અને શનિ ઢૈય્યા ની અસર ઓછી કરી શકાય છે. શનિ જયંતી અને સોમવાતી અમાવસ્યાન સંયોગથી શનિદેવને પ્રસન્ન કરવાથી ખૂબ લાભ મળે છે.