- ધર્મ
» - ઇસ્લામ
» - ઇસ્લામ ધર્મ વિશે
હજના શબ્દોનો અર્થ
એહરામ- હજનો ખાસ સફેદ લિબાસ પહેરવો, હજની નિય્યત કરવી અને હજની દુઆ કરવી. મીકાત- તે વિસ્તાર, જ્યાં પહોચીને હજ કરવાનો ઈહરામ બાંધે છે. તબ્લિયહ- અહરામ બાંધ્યા બાદ હજ પૂર્ણ થાય ત્યાં સુધી ઉઠતાં-બેસતાં અને હજના અરકાન અદા કરતાં સમયે જે દુઆ પઢે છે તેને તબ્લિયહ કહે છે. તહલીલ - લા ઈલાહ ઈલ્લલાહુ મુહમ્મર્દુરસૂલુલ્લાહ પઢના. તવાફ - કાબા શરીફના ગિર્દ ચક્કર લગાવવાં. વુકૂફ - અરફાત અને મુજ્દલ્ફા નામી જગ્યાએ થોડીક વાર રોકાવું. રમી- જમરાની પાસે કાંકરીયા મારને રમી કહે છે. તહલીક - માથાના વાળ મુંડાવા. તકસીર - માથાના વાળ કપાવા કે નાના કરાવા. ઉમરા- એહરામ બાંધીને કાબાનું તવાફ કરવું અને સફા મરવા નામની પહાડીયોની વચ્ચે દોડવું. ઉમરા હજના દિવસો સિવાય પણ કરે છે.