શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By નઇ દુનિયા|

પયગંબરનું જીવન જ સંદેશ હતું

N.D

પૈગબંરે ઈસ્લામ હજરત મુહમ્મદ સલ્લ, 22 એપ્રીલ ઈ.સ. 571માં અરબમાં થયો હતો. 8 જૂન ઈ.સ.632માં તમની વકાત થઈ. નાનપણમાં જ તેમને જોઈને લોકો કહેતાં હતાં કે આ બાળક એક મહાન માણસ બનશે. એક અમેરીકી ખ્રીસ્તી લેખકે પોતાના પુસ્તકમાં દુનિયાના 100 મહાપુરૂષોનો ઉલ્લેખ કર્યો છે. આ વૈજ્ઞાનિક લેખક માઈકલ એચ. હાર્ટે સૌથી પહેલું સ્થાન હજરત મુહોમ્મદને આપ્યું છે. લેખકે તેમના ગુણોને સ્વીકાર કરતાં લખ્યું છે-

he was the only man in history who was supremely succesful on both the religious and secular levels.

તેઓ ઈતિહાસની અંદર એક માત્ર વ્યક્તિ છે જે ઉચ્ચત્તમ સીમા સુધી સફળ રહ્યાં હતાં. ધાર્મિક સ્તર પર પણ અને દુનિયાવી સ્તર પર પણ.

આ રીતે અંગ્રેજ ઈતિહાસકાર ટોમ્સ કારલાઈને તમને ઈશદૂતોના હીરો ગણાવ્યાં છે.

તેમણે સૌથી પહેલાં તે વિશ્વાસ જગાડ્યો હતો કે સૃષ્ટિની વ્યવસ્થા જે વાસ્તવિક રૂપથી જે સિધ્ધાંત પર કાયમ છે, માણસની જીવન વ્યવસ્થા પણ તેને અનુકૂળ હોય કેમકે માણસ આ બ્રહ્માંડનો એક અંશ છે અને અંશના કુલની વિરુધ્ધ હોવું જ ખરાબ મૂળ છે. બીજા શબ્દોમાં કહીએ તો ખરાબીનું મૂળ પોતાના ભગવાન સાથે બગાવત કરવી બરાબર છે.