બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Modified: મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (11:43 IST)

Adhik Maas 2020 - અધિકમાસમાં બની રહ્યા છે 16 શુભ મુહુર્ત, કરી લો આ કામ

અધિકમાસ કે મળ માસ કે પછી પુરૂષોત્તમ માસમાં શાસ્ત્રો મુજબ શુભ કાર્ય વર્જિત થાય છે. પણ આ સંપૂર્ણ મહિનામાં દાન-પુણ્યની ખૂબ પરંપરા છે. વ્રત-ઉપવસ પણ કરવામાં આવે છે, આ વખતે અધિક માસમાં કેટલાક શુભ મુહુર્ત પણ આવી રહ્યા છે એ દરમિયાન આપ ખરીદી કરી શકો છો