ગુરુવાર, 16 જાન્યુઆરી 2025
0

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શુક્રવાર,નવેમ્બર 15, 2024
satyanarayan katha
0
1
Somwati Amavsya- સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે જે મહિલાઓ સવનમાં સોમવતી અમાવસ્યાનું વ્રત રાખીને ભોલેનાથની પૂજા કરે છે, તેમને સદાય સુખી રહેવાનું વરદાન મળે છે. આ સાથે પતિ અને બાળકોનું આયુષ્ય લાંબુ થાય છે.
1
2
પુરૂષોત્તમ કમલા એકાદશી- સુયોગ્ય સંતાનની કામના માટે ખાન-પાનમાં રાખો આ વસ્તુઓનો ખાસ ધ્યાન
2
3
Adhik Maas 2023: અધિક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને શુભ માનવામાં આવે છે. આ તિથિ 3 વર્ષ પછી આવી છે, ધન પ્રાપ્તિ માટે આ દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરવાનું ભૂલશો નહીં.
3
4
Adhik Maas Daan According to Zodiac: અધિકમાસનુ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. તેને પુરૂષોત્તમ માસ કે મલમાસ પણ કહે છે. માન્યતા છે કે અધિકમાસમાં બધા દેવી-દેવતા દેવલોકથી આવીને પૃથ્વીલોક પર વાસ કરે છે. બીજી બાજુ આ વર્ષે અધિક માસ શ્રાવણ મહિનામાં ...
4
4
5
Sawan Dates 2023: હિન્દુ કેલેન્ડરમાં, દર ત્રણ વર્ષમાં એકવાર, એક વધારાનો મહિનો આવે છે, જેને અધિમાસ કહેવામાં આવે છે. આ વખતે 19 વર્ષ બાદ સાવન માસમાં અધિમાસનો સંયોગ છે. તેને મલમાસ, પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અધિમાસ 18 જુલાઈથી 16 ઓગસ્ટ ...
5
6
Adhik Sawan 2023: અધિક મહીનો શરૂ થઈ રહ્યો છે અને આવામાં ડુંગળી અને લસણ છોડીને સાત્વિક ભોજન લેવાની પરંપરા રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ પૂજા પાઠ કે ધાર્મિક તહેવારોમાં ડુંગળી અને લસણ છોડવાની સલાહ કેમ આપવામાં આવે છે
6
7
હરિયાળી અમાસ હરિયાળી અમાસ- હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ છે. આજે 17મી જુલાઈ સોમવારના રોજ હરિયાળી અમાવસ્યા છે. આ સાથે જ સાવનનો બીજો સોમવાર પણ છે.
7
8
Hariyali Amavasya 2023: અષાઢ વદ અમાસના દિવસે 'દિવાસો' નો તહેવાર આવે છે. 'દિવાસા'’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે.દક્ષિણ ગુજરાતનાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે.ચોમાસામાં વાવણી કરવામાં આવે છે.
8
8
9
આ વર્ષે હિંદુ મહીના અશ્વિન મહીનામાં જ અધિક માસ એટલે કે મલમાસકે પુરૂષોત્તમ માસ શરૂ થઈ રહ્યુ છે. જે 18 જુલાઈથી શરૂ થઈને 17 ઓગસ્ટ સુધી રહેશે.
9
10
Adhik maas - અધિક માસ (અધિક માસ 2023)નો મહિનો ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અધિક માસમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આ વખતે માલમાસ (અધિક માસ 2023) 18મી જુલાઈથી શરૂ થઈ ...
10
11

Adhik maas- અધિક માસનું મહત્વ

શુક્રવાર,જુલાઈ 7, 2023
અધિક માસનું મહત્વ- પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. ખુદ ભગવાને આ મસ પોતાના નામ સાથે જોડ્યો હતો
11
12
Chaturmas 2023: દેવશયની એકાદશી ભગવાન વિષ્ણુના આરામનો સમય છે. એટલે કે આ સમયે ભગવાના વિષ્ણુ ચાર મહીના માટે શયન કરવા જાયા છે તેની સાથે જ આ દિવસથી ચાતુર્માસા શરૂ પણ થઈ જાયા છે. તેથી આવાતા 4 મહીના સુધી કોઈ પણ શુભ કાર્યનો આયોજન કરવા વર્જિત ગણાય છે.
12
13
Pushya Nakshatra 2023- 18 જુલાઈથી શરૂ થતા પુરુષોત્તમ માસના પહેલા દિવસે પુષ્ય નક્ષત્ર પડી રહ્યુ છે. હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે.
13
14
હિન્દુ ધર્મમાં, અધિક મહિનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અધિક મહિનામાં ધાર્મિક કાર્ય સાથે સંબંધિત પ્રવૃત્તિઓ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે અધિક મહિનામાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. અધિક મહિનાને મલામાસ, પુરુષોત્તમ ...
14
15
Adhik Maas 2023: આ વર્ષે સાવન માસમાં અધિક માસ હોવાથી સાવન 59 દિવસનો એટલે કે બે મહિનાનો રહેશે. દર ત્રણ વર્ષમાં એકવાર, વર્ષમાં એક અધિક માસ આવે છે, જેને અધિકામાસ કહેવાય છે. પરિસ્થિતિને અનુકૂળ થવામાં વધુ સમય લાગે છે.
15
16
Adhik Mass Purnima 2020: અધિક માસ પૂર્ણિમા 1 ઓક્ટોબરના રોજ છે. ધાર્મિક રૂપે પૂર્ણ ચંદ્ર પૂર્ણ ચંદ્રનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને વ્રત કરવામાં આવે છે. માલામાસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી અથવા પૂલમાં સ્નાન અને દાન કરવું ...
16
17
અધિક માસમાં શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની એકાદશી તરીકે પણ ઓળખાય છે. કમલા એકાદશીનું શાસ્ત્રોમાં વિશેષ જ મહત્વ છે, કેમકે આ એકાદશી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. કમલા એકાદશીનું આ વ્રત જયેષ્ઠ શુક્લ એકાદશી એટલે ...
17
18
અધિક માસ ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ વર્ષે તે 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને આવતા મહિને 16 ઓક્ટોબર સુધી રહેશે. આ વર્ષે 160 વર્ષ પછી વિશેષ યોગ બની રહ્યો છે, જે હવે 2039 માં બનશે. અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે કારણ કે આ ...
18
19
પદ્મિની એકાદશી 2020: પદ્મિની એકાદશી વ્રત 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ મનાવવામાં આવશે. આ વ્રત પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. તેથી, આ એકાદશીને પુરુષોત્તમ એકાદશી પણ કહેવામાં આવે છે. વિશ્વના અનુયાયી ભગવાન વિષ્ણુ દ્વારા ...
19