સંબંધિત સમાચાર
- Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...
- Adhik maas- અધિક માસનું મહત્વ
- Padmini Ekadashi Vrat Katha 2026 - એકાદશી વ્રત કથા અને શુભ મુહુર્ત
- અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે
- Adhik Maas 2026: આજથી અધિક માસ શરૂ, જાણો આ પવિત્ર મહિનામાં શું કરવું અને શું ન કરવું?
Adhik Maas Wishes in Gujarati - અધિક માસ અને પુરૂષોત્તમ માસની શુભકામનાઓ, પવિત્ર માસમાં તમારા વોટ્સએપ પર મુકો આ સ્ટેટસ દરેકને ગમશે
Adhik maas wishesh in Gujarati
17 મે થી પુરૂષોત્તમ માસની શરૂઆત થઈ છે. હિન્દ ધર્મમાં આ પવિત્ર મહિનનએ વિશેષ પૂજા, દાન અને ભગવાન વિષ્ણુની આરાધના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, અધિક માસ એ આત્મચિંતન, ભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં સકારાત્મકતા લાવવાનો એક ખાસ અવસર છે. આ પવિત્ર માસ નિમિત્તે તમારા મિત્રો અને સંબંધીઓને તમે આ શુભકામનાઓ મોકલી શકો છો કે પછી રોજ આ સંદેશા તમારા વોટ્સએપ સ્ટેટસ પર પણ મુકી શકો છો.
Adhik maas wishesh in Gujarati
1 "પુરુષોત્તમ માસના આ પવિત્ર અવસરે ભગવાન શ્રી હરિ વિષ્ણુ
આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.
અધિક માસની હાર્દિક શુભકામનાઓ!"
Adhik maas wishesh in Gujarati
2 આધ્યાત્મિક ઉન્નતિ: "આ અધિક માસ આપના માટે ભક્તિ અને
પુણ્ય કમાવવાનો ઉત્તમ અવસર બની રહે.
ભગવાન પુરુષોત્તમની કૃપા આપના પરિવાર પર સદાય બની રહે."
પુરૂષોત્તમ માસની શુભેચ્છા
Adhik maas wishesh in Gujarati
3 દરેક પળમાં ભક્તિ અને દરેક હૃદયમાં શાંતિ રહે,
પવિત્ર અધિક માસ આપના માટે મંગલમય રહે."
હેપી અધિક મહિનો
Adhik maas wishesh in Gujarati
4 આજથી શરૂ થતા અધિક પુરૂષોત્તમ માસની
આપ સૌને શુભેચ્છાઓ
આપના તમામ કાર્યો સફળ થાય એવી
પુરૂષોત્તમ પ્રભુજીને પ્રાર્થના
પવિત્ર અધિક માસની હાર્દિક શુભકામના
Adhik maas wishesh in Gujarati
5. ભગવાન શ્રી પુરુષોત્તમની અસીમ કૃપાથી આપના
જીવનમાં ભક્તિનો દીવો સદાય પ્રજ્વલિત રહે અને
આપના ઘરના આંગણે સુખ-શાંતિની વર્ષા થાય
તેવી મંગલકામના.
પવિત્ર અધિક માસની હાર્દિક શુભકામનાઓ!"
Adhik maas wishesh in Gujarati
6. દરેક હૃદયમાં ભગવાનનો વાસ હોય અને
દરેક મુખ પર હરિનું નામ હોય...
આ પુરુષોત્તમ માસ આપના માટે આધ્યાત્મિક પ્રગતિ
અને આનંદનું નવું સોપાન બની રહે. જય શ્રી કૃષ્ણ
અધિક પુરૂષોત્તમ માસની શુભેચ્છા
Adhik maas wishesh in Gujarati
7. જે માસના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ છે,
તેવા પવિત્ર પુરુષોત્તમ માસની આપને અને
આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ માસમાં આપને ભક્તિ અને પુણ્યનું
અક્ષય ફળ મળે તેવી પ્રાર્થના
Adhik maas wishesh in Gujarati
8. પુરુષોત્તમ માસ આપના જીવનમાં નવી આશા,
નવી ઉર્જા અને અનંત ભક્તિ લઈને આવે.
આપ સૌનો આ માસ મંગલમય અને
ભક્તિમય બની રહે.
શુભ પુરુષોત્તમ માસ