બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (12:29 IST)

Adhik Maas - અધિક માસમાં કરશો આ 10 કામ તો બદલાય જશે કિસ્મત

અધિક માસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનુ નામ છે. તેથી આ મહિનાના બે એકાદશીમાં ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ લગાવો અને તેમા તુલસીના પાનનો પ્રયોગ કરો.