એડલ્ટ ગુજરાતી જોક્સ - પેટ્રોલ ખતમ

Last Updated: રવિવાર, 14 જુલાઈ 2019 (08:51 IST)

સુમસામ રસ્તા પર કાર રોકાય ગઈ. મનુએ મસ્તીભર્યા સ્વરમાં પોતાની સુંદર હમસફરને કહ્યુ - પેટ્રોલ ખતમ.
તેની મહેબૂબાએ એક ફ્લાસ્ક કાઢતા કહ્યુ - મને પહેલા જ ખબર હતી કે રસ્તામાં આવી દુર્ઘટના થશે.
મનુ ખુશ થઈને બોલ્યો - શાબાશ ડાર્લિંગ !! આમા શુ છે વ્હિસ્કી કે કોફી ?
યુવતી બોલી - પેટ્રોલ....


આ પણ વાંચો :