Thursday, 9 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Lifestyle
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Thu, 9 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
×
Close
લાઈફ સ્ટાઈલ
House Fly Control Tips: ઘરમા પોતુ લગાવ્યા પછી પણ આવે છે માખીઓ ? કાયમ માટે ગુડબાય કરવા માટે અપનાવી લો આ સીક્રેટ ટિપ્સ
Thursday,July 9, 2026
ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી
મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)
છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ
પેટમાં એસિડીટી, બળતરા અને અપચો થવાથી પરેશાન છો ? અપનાવો આ ઘરેલું ઉપાય મળશે આરામ
સાસુ-વહુના ઝઘડા પાછળ હોય છે આ 3 મુખ્ય કારણો, જાણો સંબંધ કેવી રીતે બનાવવો મજબૂત
Wednesday, July 8, 2026
Marriage Tips Gujarati- જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 5 મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો
Wednesday, July 8, 2026
હાઈ પ્રોટીન રાજમા ટાકોસ માટેની રેસીપી
Wednesday, July 8, 2026
ટામેટાનું સૂપ રેસીપી: ઘરે બનાવો હોટેલ જેવા ટેસ્ટી અને હેલ્ધી ટામેટાનું સૂપ
Wednesday, July 8, 2026
ચોમાસામા કેવો હોવો જોઈએ ડાયેટ, આયુર્વેદ મુજબ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ
Wednesday, July 8, 2026
Vrat Special Farali Recipe- સાબૂદાણાનો ચેવડો
Tuesday, July 7, 2026
Farali Recipe - એકાદશી સ્પેશ્યલ ફરાળી રેસિપી
Tuesday, July 7, 2026
બાળકો સાથે ભૂલથી પણ ન બોલો આ 5 વાક્યો, પેરેન્ટ્સ માટે જાણવું જરૂરી
Tuesday, July 7, 2026
World Sorry Day- જાણો ક્ષમા દિવસનું મહત્વ અને કેમ ઉજવાય છે આ ખાસ દિવસ
Tuesday, July 7, 2026
World Chocolate Day 2026- વર્લ્ડ ચોકલેટ ડેનું મહત્વ
Tuesday, July 7, 2026
International Kissing Day 2026 : આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ ઉજવવામાં આવે છે
Tuesday, July 7, 2026
શુ લેપટોપને પેટ પર મુકીને કામ કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસર અને મહિલાઓમાં મિસકેરેજનો ખતરો થાય છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ
Tuesday, July 7, 2026
Monsoon Special- વરસાદની મજા બમણી કરશે આ ગરમાગરમ અને ક્રિસ્પી નાસ્તો, આજે જ બનાવો
Monday, July 6, 2026
બાળકો પ્રેમમાં પડે ત્યારે સૌથી પહેલા બદલાય છે આ 5 બાબતો
Monday, July 6, 2026
Jagannath Prasad- રથયાત્રાના મુખ્ય મહાપ્રસાદ અને વાનગીઓ:
Monday, July 6, 2026
next news
જરૂર વાંચો
ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ
અમેરિકા અને ઈરાન ફરી એકવાર સામસામે આવી ગયા છે, એકબીજા પર હુમલો કરી રહ્યા છે. તાજેતરનો વિવાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ રૂટને લગતો છે. હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલા બાદ, અમેરિકાએ શાંતિ કરાર રદ કર્યો છે અને ઈરાન સામે મોટા પાયે લશ્કરી આક્રમણ શરૂ કર્યું છે.
આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર વૈશ્વિક સ્તરે પણ પડી રહી છે. ભારતીય છૂટક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 9 જુલાઈના રોજ સવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બુલિયન બજારમાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.
Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથજી રથયાત્રાના 15 દિવસ પહેલા પોતાના મોસાળ (સરસપુર) જાય છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઇ અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેના આંખોમાં ચેપ લાગી જાય છે . આ કારણે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.
Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'
ડિજિટલ અર્થતંત્રના યુગમાં ગુજરાત સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29' સત્તાવાર રીતે જાહેર કરી છે.
ધર્મ
Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથજી રથયાત્રાના 15 દિવસ પહેલા પોતાના મોસાળ (સરસપુર) જાય છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઇ અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેના આંખોમાં ચેપ લાગી જાય છે . આ કારણે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.
Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય
Jagannath Rath Yatra- જેઠ મહિનાના પૂર્ણિમા તિથિ જ આ ઉત્સવ શરૂ થઈ જાય છે. આ દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને સ્નાન કરાવાય છે. સ્નાન પછી પારંપરિક રૂપથી ત્રણ દેવને બીમાર માનીએ છે અને તેણે રાજ વૈધની દેખરેખમાં સ્વસ્થ થવાના માટે એકાંતમાં રાખીએ છે
Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે
Jagannath Rath Yatra - ભગવાન જગન્નાથ જ ભગવાન વિષ્ણુના પૂર્ણ કળા અવતાર શ્રીકૃષ્નનુ જ એક સ્વરૂપ છે. તેનો એક વિશાળ મંદિર ઓડિશા રાજ્યના પુરીમાં સ્થિત છે. આ શહેરનુ નામ જ જગન્નાથ પુરીથી નિકળીને પુરી બન્યો છે
ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ
ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીના દિવસે થાય છે. આ વર્ષે 25 જુલાઈ 2026 થી ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે અને 20 નવેમ્બરનાં રોજ દેવઉઠી એકાદશીના દિવસે સમાપ્ત થશે. ધાર્મિક માન્યતાઓ મુજબ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની યોગ નિદ્રામાં રહે છે.
કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ ગ્રહ જ્ઞાન, સંપત્તિ, યશ અને સૌભાગ્યનો કારક ગ્રહ છે. ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સંબંધિત ઉપાયો કરવાથી સકારાત્મકતા વધે છે. કરિયરમાં સફળતા અને પ્રગતિ માટે ગુરુવારે અપનાવવા યોગ્ય ઉપાયો વિશે જાણો.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos