સોમવાર, 18 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|

વિશ્વ ધરોહરની યાદીમાં ભારતના 26 સ્થળો

N.D

દેશના 26 ઔતિહાસીક સ્થળોને વિશ્વ ધરોહરની યાદીમાં સ્થાન મળ્યુ છે. જેમાં આગરાનો કિલ્લો, અજન્તાની ગુફા, ઈલોરાની ગુફા, તાજમહેલ, મહાબલીપુરમના ડુંગરો, કોણાર્કનુ સુર્યમંદિર, માનસ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, કાઝીરંગા નેશનલ પાર્ક, કઓલેડીઓ નેશનલ પાર્ક, ગોવાના ચર્ચ અને કોન્વેન્ટ, ફતેહપુર સિક્રી, હમ્પીના ડુંગરો, એલીફન્ટાની ગુફા, ચોલા મંદિરો, પટ્ટાડાકલ મોન્યુમેન્ટ, સુંદરવન નેશનલ પાર્ક, નન્દાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, બુદ્ધીસ્ટ માઉન્ટેન સાંચી, હુમાયુ ટોમ્બ(દિલ્હી), કુતુબ મિનાર, માઉન્ટેન રેલ્વેસ ઓફ ઈન્ડીયા, બોધ ગયાનુ મહાબોધી મંદિર, ભીમબેટ્કાના રોક શેલ્ટર્સ, ચાંપાનેર(પાવાગઢ), છત્રપતિ શિવાજી ટર્મીનસ, લાલ કિલ્લાનો સમાવેશ થાય છે.

ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યથી પ્રભાવીત થયા બાદ યુનેસ્કો દ્વારા ઉપરોક્ત ઐતિહાસીક સ્થળોને વિશ્વ ધરોહરની યાદીમાં ખાસ સ્થાન અપાયુ છે.

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના રસપ્રદ અહેવાલો વાંચવા માટે અહીં ક્લીક કરો...