શનિવાર, 20 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અટલ બિહારી વાજપેયી
Written By
Last Updated : ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (18:27 IST)

અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન

અટલ બિહારી વાજપેયી
છેલ્લા લગભગ 2 મહિનાથી AIIMSમાં દાખલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ 93 વર્ષની વયે નિધન થયુ છે.  તેઓ  છેલલ કેટલાક દિવસથી  ફુલ લાઈફ સપોર્ટ પર મુકવામાં આવ્યા હતા. ગઈકાલથી તેમની  વધુ બગડી હતી.   પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રી એમ્સમાં જઈ ચુક્યા છે. 
 
 
અટલ બિહારી વાજપેયીન આ નિધન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે તેમના મોતથી હુ શૂન્યુ છુ.