સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2024 (18:04 IST)

Photos and Video- રામનગરી ફૂલો અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી, જુઓ મંદિરના સુંદર ચિત્રો

Ayodhya Ram Mandir
-  મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી 
-  રંગબેરંગી ફૂલોની સુગંધથી ભરાઈ
-  પ્રતિમાનું વજન 200 કિલો છે
 
Ayodhya ram mandir Pran pratishtha- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સમગ્ર અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠી છે. રામનગરી અને ખાસ કરીને રામ મંદિરને દુલ્હનની જેમ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સમયે સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. નવી તસવીરોમાં જોઈ શકાય છે કે મંદિર રાતના સમયે પોતાની આગવી મોહકતા ફેલાવી રહ્યું છે. મંદિરના કોરિડોર અને મુખ્ય પ્રાંગણ રંગબેરંગી ફૂલોની સુગંધથી ભરાઈ જાય છે.