1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By

સાલ મુબારક - હેપી ન્યુ ઈયર - જાણો રાશિ મુજબ કેવુ રહેશે તમારુ નવુ વર્ષ વિક્રમ સંવત 2076

Vikram Samvat 2076
28 ઓક્ટોબર બેસતુ વર્ષથી વિક્રમ સંવત 2076ની શરૂઆત થાય છે. આ નવ વર્ષના રાજા શનિ અને મંત્રી તેમના પિતા સૂર્ય દેવ છે. અંગ્રેજી કેલેંડરની જેમ ગુજરાતી કેલેંડરના પણ 12 મહિના હોય છે પણ તેમની જેમ 7 દિવસનુ અઠવાડિયુ નહી પણ 15 દિવસનુ પખવાડિયુ હોય છે અને પૂનમ તેમજ અમાસથી શરૂ થાય છે.   અમારા જ્યોતિષ પંડિત અનિરુદ્ધ જોષી મુજબ જાણો બેસતુ વર્ષથી શરૂ થનારુ નવુ વર્ષ વિક્રમ સંવત 2076માં તમારી રાશિના હાલ શુ રહેશે.