મંગળવાર, 15 જુલાઈ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જનમ દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (12:41 IST)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 12/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે 12તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.મુજબ તમારો મૂલાંક   
કેવુ રહેશે વર્ષ - મુલાંક 3નો સ્વામી ગુરૂ છે અને વર્ષાંક 5નો સ્વામી બુધ છે. ગુરૂ-બુધ પરસ્પર સમ છે. આ વર્ષ તમારે માટે ખૂબ જ સુખદ છે. કોઈ વિશેષ પરિક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત લોકો માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનુ છે. નવીન વેપારની યોજના પણ બની શકે છે. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે ઘર કે પરિવારમાં શુભ કાર્ય રહેશે. મિત્ર વર્ગની મદદ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહિન હશે. મહત્વપુર્ણ કાર્યથી યાત્રાના યોગ પણ છે.