જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 8/07/2018  
                                       
                  
				  				  
				   
                  				  જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 7 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતીતારીખ 8 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂળાંક 8 હશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિથી સંચાલિત રહે છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર પરોપકારી કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે તમારા જીવનમાં જે કંઈક કરો છો તેનો એક મતલબ હોય છે. તમારા મનને ઓળખવુ મુશ્કેલ છે. તમને સફળતા ખૂબ સંઘર્ષ પછી મળે છે. અનેક વાર તમારા કામનુ શ્રેય બીજા લઈ લે છે. 
		 				  				  										
							
																							
									  				  શુભ અંક  : 8,  17,  26,  35,  44 
					
					
						શુભ વર્ષ  : 2015,  2024,  2042
 				  																			
						
						 
							
 
							 
																																					
									  
						 
						ઈષ્ટદેવ  : હનુમાનજી, શનિદેવતા 
 				  																		
											
									  
						 
						શુભ રંગ : કાળુ, ઘટ્ટ ભૂરો, જાંબલી 
 				  																	
									  				  																	
									  
						 
						બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી બાધિત રહ્યા છે તે પણ સફળ થહે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતી મેળવશે. બેરોજગાર પ્રયાસ કરે તો રોજગાર મેળવવામાં સફળ થશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય અનુકૂળ જ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી ફાયદામાં રહેશે. 
 				  																	
									  
						 
						મૂલાંક 8ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 				  																	
									  				  																	
									  
						* જાર્જ બર્નાડ શૉ 
						* રાકેશ બેદી  
 				  																	
									  
						* ડિમ્પલ કાપડિયા 
						* જાવેદ અખ્તર