અર્પિતાના લગ્નમાં સલમાન -હેલન-મલાઈકાનો ડાંસ

Last Updated: શનિવાર, 15 નવેમ્બર 2014 (15:28 IST)

ઉલ્લેખનીય છે કે સંગીત સેરેમની 16 નવેમ્બરે મુંબઈમાં થશે અને ,,વિશેષ રૂપથી પરફોર્મ કરશે. બોલીવુડના ઈતિહાસની સૌથી સરસ ડાંસર્સમાં થી એક હેલન પોતાની હિટ ગીતોની પ્રસ્તુતો આપશે અને તેમની તૈયારી શરૂ કરી છે. મલાઈકા અરોડા ખાન પણ ડાંસમાં હોશિયાર છે તે પણ પ્રસ્તુતિ આપશે સલામન ખાન પણ લોકપ્રિય ગીતો પર ડાંસ કરશે.

સલમાન ખાન પોતાની બહેન અર્પિતાને આપી રહ્યા છે જેની સજાવટનું કામ ચાલી રહ્યું છે . ગેલેક્સી અપાર્ટમેંટ પર રોશની કરાય છે.
અને સલમાન બહેનના લગ્નને ભવ્ય કરવામાં કોઈ કમી નહી છોડી રહ્યા છે.
આ પણ વાંચો :