શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2017 (17:26 IST)

ઈંદ્ર કુમાર ઈશા ને ભૂલી ન શ્ક્યા.. પહેલી પત્નીએ ખુલાસો કર્યું....

અત્યારે જ 43 વર્ષીય ફિલ્મ એક્ટર ઈંદ્ર કુમારને હાર્ટ અટેકથી નિધન થઈ ગયું. તેને સલમાન ખાન સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું પણ એવી સફળતા નહી મળી જેવી એ ઈચ્છતા હતા. 
 
એક સમયમાં ઈંદ્રના નામ ફિલ્મ અભિનેત્રી ઈશા કોપ્પીકરથી જોડાયું હતું . કહેવાય છે કે બન્ને એક બીજાને પ્રેમ કરતા હતા પણ પછી ઈશાને ઈંદ્રની જગ્યા બીજા કોઈથી લગ્ન કરી લીધા. તેથી ઈંદ્રને ઝટકો લાગ્યું. 
ઈંદ્રની પહેલી પત્ની સોનલએ ખુલાસો કર્યું કે તેની સાથે લગ્ન કર્યા પછી એ ઈશાને નહી ભૂલી શક્યા. સોનલ કહે છે કે ઈંદ્ર હમેશા કહેતા હતા કે એ ઈશાથી મળવા જઈ રહ્યા છે . ત્યારે સોનલ કહેતી કે ક્યારે ઈશાને પણ ઘરે બોલાવો. પણ ઈશા ક્યારે નહી આવી. 
 
ઈંદ્રને નશાની પણ ટેવ હતી. એ ડ્રગ્સ અને દારૂની ટેવી હતા તેથી એ ઓછી ઉમ્રમાં મૃત્યું પામ્યા.