તનીષાને મળી હોલીવુડ ફિલ્મ

નઇ દુનિયા|

N.D
પોતાના અભિનયથી સૌનુ દિલ જીતનારી ભાવપ્રવિણ અભિનેત્રી કાજોલે પોતાનો સિક્કો આજે પણ બોલીવુડમાં જમાવી રાખ્યો છે. જો કે કાજોલની બહેન તનીષા એવુ કશુ ન કરી શકી. તેણે પ્રયત્ન જરૂર કર્યો. તનીષાએ ઘણી ફિલ્મોમાં એક નાયિકાના રૂપમાં કામ કર્યુ અને કેટલાક આઈટમ સોંગ પણ કર્યા, પરંતુ સફળતાની દેવી બધા પર પ્રસન્ન નથી થતી.

એવુ જાણવા મળ્યુ છે કે તેમા જો તનીષા કંઈક કમાલ કરી બતાવે તો તેને દેશની સાથે સાથે વિદેશોમાં પણ પોતાની અદા બતાવવાની તક મળશે. એવુ જાણવા મળ્યુ છે કે તનીષાને હોલીવુડની એક ફિલ્મની ઓફર મળી છે. તનીષાને આ તક પોતાની બહેન કાજોલને કારણે જ મળી છે. થોડા દિવસો પહેલા જ્યારે પોતાની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'નુ શૂટિંગ કરવા માટે લોંસ એંજિલ્સ ગઈ હતી તો તનીષા પણ તેની સાથે હતી. તનીષાએ ત્યા હોલીવુડના કેટલાક ફિલ્મકારો સાથે ભેટ કરી અને તેમને પોઆની પ્રોફાઈલ આપી. જેના જવાબમાં તેણે એક ફિલ્મની ઓફર મળી ગઈ. આ એક એવી ભારતીય યુવતીની વાર્તા છે જે નવી-નવી અમેરિકામાં પહોંચી છે. ત્યાં તે પરિસ્થિનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધારિત છે. એ ભારતીય યુવતીનો રોલ તનીષાને મળ્યો છે.


આ પણ વાંચો :