શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2017 (15:12 IST)

તનુ વેડસ મનુ-3 થી કંગનાનો પત્તો સાફ કોણ કરશે તનુનો રોલ

ફિલ્મ તનુ વેડસ મનુના બન્ને પાર્ટથી વાહવાહી બટૉરતી કંગના રનૌત માટે બુરી ખબર છે . આમ તો ખબર આ છે કે કંગના તનુ વેડસ મનુ ના ત્રીજા પાર્ટમાં નજર નહી આવશે. 
જી હા તનુ વેડ્સ મનુ સીરીજની ત્રીજી ફિલ્મ બનવા જઈ રહી છે પણ જણાવી દે કે પહેલા અને બીજા પાર્ટને ડાયરેક્ટર કરવા ડાયરેક્ટર આનંદ એલ રાય આ પાર્ટને ડાયરેક્ટ નહી કરશે. આ વખેત પહેલા વાર બન્ને ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા વાળા હિમાંશું શર્મા આ પાર્ટના નિર્દેશન કરશે. 
 
ખબરો મુજબ ફિલ્મની કહાનીનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કરી લીધું છે અને હિમાંશુંની સલાહ પર જ આ વખતે કંગનાને બહારનો રસ્તો જોવાઈ દીધા છે. તેની સાથે આ ફિલ્મ માટે લીડ એક્ટ્રેસની શોધ પણ શરૂ કરી નાખી છે. 
 
એવું માનવું છેકે માર્ચ 2017 સુધી રે વિશે અધિકારિક જાહેરાત કરી શકાય છે. હવે આ ખબરોમાં કેટલી સચ્ચાઈ છે તેના માટે તો અમે માર્ચ સુધી વાટ જોવી પડશે.