સંબંધિત સમાચાર
- નાસ્તામાં એક માણસે 10 કિલો મરચું ખાધું, વીડિયો તમને દંગ કરી દેશે
- Recipe - બ્રેકફાસ્ટમાં બનાવો મજેદાર પનીર કુરકુરે
- ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ શું ખાવું જોઈએ, જેનાથી ફાસ્ટિંગ શુગર રહે કંટ્રોલ
- Breakfast Recipes - હવે નાસ્તાની ચિંતા કરવાની જરૂર નથી, બનાવી લો ફટાફટ આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી
- Breakfast Recipe - બાફેલા ઈંડાની ભુર્જી
Breakfast- વેજીટેબલ ફાડા ખીચડી
આ તૈયાર કરવા માટે એક ઝડપી વાનગી છે. જે તમે નાસ્તામાં ખાઈ શકો છો. જો તમે તેને ઝડપથી બનાવવા માંગો છો, તો પછી પહેલાથી જ ફાડાને શેકીને રાખી લો..
પછી રાઈ-ડુંગળીના વઘાર કરીને બધી શાકભાજી અને કેટલાક મસાલા સાથે મિક્સ કરીને તૈયાર કરો. તેમાં વધારાનો સ્વાદ ઉમેરવા માટે, અંતે લીંબુનો રસ નીચોવો. આનાથી દળિયા તરત જ તૈયાર થઈ જશે. જો તમે ઇચ્છો તો, તમે શાકભાજીને કાપીને તેને રાત્રે જ રાખી શકો છો.
