મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

પ્રિંસમાં કોઈની માટે કોઈ સંદેશ નથી - વિવેક

IFM
બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયનુ કહેવુ છે કે તેમની ફિલ્મ 'પ્રિંસ'માં કોઈને માટે કોઈ સંદેશ નથી, મસ્તી માટે જ ફિલ્મને જુઓ.

મુંબઈના ગોરેવાવના ઓબેરોય મોલમાં વિવેક ઓબેરોય પોતાની ફિલ્મ 'પ્રિંસ'નુ મ્યુઝીક લોંચ કરવા પહોંચ્યા. વિવેક આ મોલમાં એક વિદેશી બાઈક પર સવાર થઈને પહોંચ્યા. આ અવસર પર તેમણે પોતાના ફેન્સ સાથે ખાસ સમય વીતાવ્યો. પોતાની ફિલ્મ વિશે વિવેકે કહ્યુ કે ફિલ્મમાં કોઈને માટે કોઈ સંદેશ નથી. બસ લોકો મસ્તી માટે જ ફિલ્મ જુએ.

વિવેકની આ ફિલ્મ 26 માર્ચના રોજ રજૂ થઈ રહી છે.