શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2016 (14:01 IST)

બિપાશા અત્યારે મમ્મી નહી બનશે

કરીના કપૂર ખાનની દીકરા તૈમૂર ખાનના જન્મ સાથે બૉલીવુડમાં નાના મેહમાનોના ઈંતજાર થવા લાગ્યું છે. શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂરની દીકરી મિશા પણ આ વર્ષે જન્મી. એવા માં 2016માં કરણ સિંહ ગ્રોવરના સાથે લગ્ન બંધનમાં બંધ્યા પછી બિપાશા બસુ સામે પણ મા બનવા માટે લઈને સવાલ પૂછાય છે. પણ બિપાશાનો જવાબ તેમના ફેનને થોડું પસંદ નહી આવે. આટલું લાંબુ ઈંતજાર કદાચ બિપાશાના પ્રશંસકને સારું ન લાગે . 
બિપાશાએ એક દૈનિક સાથે વાતચીતમાં સાફ કરી દીધું કે એ આવતા બે વર્ષ સુધી બાળક વિશે નહી વિચારશે. બિપાશાના શબ્દોમાં  બેબોના લ્ગન સુધી ઈંતજાર કર્યા પછી બાળકને જન્મ આપ્યું. હું બે વર્ષ સુધી ઈંતજાર કરીશ. મને અને કરણ બન્નેને બાળક બહુ પસંદ છે પણ અત્યારે હું આજાદીથી ફરવા ઈચ્છુ છું અને એકબીજા સાથે સમય ગાળવા ઈચ્છું છે.