મલાઈકાની અપીલ

વેબ દુનિયા|
W.D
હોટ મલાઈકા અરોરા ખાનનુ દિલ માસૂમ પક્ષીઓ માટે ધડક્યુ છે અને તે પેટા ઈંડિયા સાથે જોડાય ગઈ છે. તાજેતરમાં જ રજૂ થયેલ પેટાના એક એડમાં તે જોવા મળશે જેના પર લખ્યુ છે 'વાઈલ્ડ બર્ડ્સ ડોંટ બિલોંગ ઈન ધ સર્કસ. બોયકોટ એનિમલ સર્કસેસ.' મલાઈકાનો આ ફોટો અતુલ કસ્બેકરે લીધો છે.

મલાઈકાનુ કહેવુ છે 'આઝાદ ઉડતા પક્ષીઓને પકડીને નાના અને ગંદા પિંજરામાં કેદ કરવુ અને સર્કસમાં તેમની પાસે કરવાની ક્રૂરતા છે. મલાઈકા પોતાના પ્રશંસકોથી અપીલ કરતા કહે છે કે - હુ બધાને કહેવા માંગુ છુ કે આવા સર્કસનો બહિષ્કાર કરો જેમાં જાનવરો પાસેથી કામ લેવામાં આવે છે.


આ પણ વાંચો :