શાહરૂખ ખાને ફેમિલી સાથે ઉજવી વર્ષગાંઠ

Last Modified સોમવાર, 2 નવેમ્બર 2015 (10:26 IST)
અભિનેતા શાહરૂખે સોમવારે વયની હાફ સેંચુરી પુર્ણ કરી લીધી. અડધી રાત્રે તેમણે પોતાનો જન્મદિવસ મુંબઈમાં આવેલ પોતાના બંગલો મન્નતમાં ઉજવ્યો.

શાહરૂખે પત્ની ગૌરી ખાન, પુત્ર આર્યન અને પુત્રી સુહાના સાથે બર્થડે કેક કાપ્યો. ત્યારબાદ ઘરની બહાર આવેલ ફેંસનુ અભિવાદન પણ પુર્ણ ઉમળકા સાથે કર્યુ. શાહરૂખના ઘરની બહાર ફેંસનો જમાવડો અડધી રાત્રે જ લાગી ગયો હતો. તેમની ઘરની બાહર ફટાકડા પણ ફુટ્યા.

આમ તો એવા એક્ટર છે જે દિલ્હીથી મુંબઈ જઈએને પોતાના દમ પર હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આટલા વર્ષોથી પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે અને દુનિયાના બીજા સૌથી શ્રીમંત અભિનેતા છે.


આ પણ વાંચો :