રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (12:29 IST)

"શોલે" ના આ ટ્રેંડને રઈસમાં કૉપી કરી રહ્યા છે શાહરૂખ ખાન

શાહરૂખખાનને માર્કેટિંગનો સુલ્તાન કહેવાય છે. ફિલ્મોને લઈને તેમની પ્લાનિંગ કઈક જુદી જ રહે છે. 
રઈસને લઈને પણ બાદશાહ ખાનની એવીજ  તૈયારી છે. ત્યારે તો આજે રઈસના મ્યૂજિક એલબમ સાથે ફિલ્મના ઓરિજનલ બેકગ્રાઉંડ સ્કોર રિલીજ થઈ રહ્યા છે. 
 
જણાવી નાખીએ કે એક સમય બૉલીવુડમાં ઓરિજનલ સાઉંડટ્રેકને રિલીજ કરવાના ટ્રેંડ હતો. અને તેને ફૉલો કરતી આખરી ફિલ્મ હતી શોલે. હવે આશરે 4 દશક પછી શાહરૂખ ખાનની રઈસથી આ ટ્રેડ ફરી વાપસી કરી રહ્યા છે. 
 
યાદ હશે કે જ્યારે રઈસનો પહેલો ટ્રેલર લોંચ થયું હતું. ત્યારે શાહરૂખની એંટીના સમયે વાગતા મ્યૂજિકને બધાએ નોટિસ કર્યા હતા. જણાવી જઈ રહ્યા છે કે જે રીતે શોલેનો મ્યૂજિક આફિલ્મનો એક મુખ્ય ભાગ બન્યું અને લાંબા સમય સુધી યાદ કરાયું તે રીતે રઈસના મ્યૂજિકની પણ ફિલ્મામાં ખાસ મહ્ત્વ રહેશે.