રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:59 IST)

સલમાન ખાનએ છુપાવી તેમની અસલી ઉમ્ર , વોટર આઈડીથી ખુલ્યા રાજ

બૉલીવુડના દબંગ ખાનએ થોડા દિવસ અપહેલા તેમનો 51મો જનમ્દિવસ ઉજવ્યું હતું. પણ હવે ખુલાશો થયું છે કે તેને તેમની અસલી ઉમ્ર છુપાવી ચે. અત્યારે જ તેમનો સામે આવ્યું વોટર આઈડી કાર્ડમાં તેમની અસલી ઉમરનો ખુલાસો થઈ ગયું છે. 
સલમાન ખાનની વોટર આઈની ફોટો ઈંટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહી છે. આ વોટર આઈડીમાં સલમાન ખાનની ફોટો સાથે તેમના પિતાનો નામ લખ્યા છે સાથે જ તેમની ઉમર 51 નહી પણ 64 વર્ષ જણાવી છે. 
 
આ સચ જાણીને તેમના બધા ફેંસ હેરાન થઈ ગયા. પણ અમે તમને જણવી દે કે આ એક ભૂલ છે. આ વોટર આઈડી માત્ર એક ભૂલ છે.