હવે પ્રિયંકા ચોપડાના ઘરે લગ્નની શરણાઈ વાગશે

Last Modified ગુરુવાર, 13 નવેમ્બર 2014 (14:20 IST)

સિદ્ધાર્થ અને કનિકાએ ઓકટોબર 2013માં દિલ્હીમા6 સગાઈ કરી લીધી હતી. જેમાં તેમના પરિવારજનો અને માત્ર નજીકના જ સંબંધીઓ હાજર હતા. પરંતુ હવે પ્રિયંકા ઈચ્છે છે કે તેના ભાઈના લગ્ન ભવ્ય રીતે થાય . જેમાં બોલીવુડને ઘણી દિગ્ગજ હસ્તીઓ શામેલ થશે તેમ માનવામાં આવે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે દિવસ સુધી ચાલનારા લગ્નની તૈયારીની સમગ્ર જવાબદારી પ્રિયંકાએ પોતાના માથે ઉપાડી લીધી છે. લગ્નને યાદગાર બનાવવા માટે તેણી કોઈ કસર છોડવા માંગતી નથી પ્રિયંકાએ પોતાના ભાઈની લગ્નની જવાંબદારી જાણીતી ઈવેંટ મેંડમેંટ કંપની સિનેયુગને આપી છે.


આ પણ વાંચો :