બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 15 માર્ચ 2022 (18:09 IST)

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની સાથે OTT પર ડેબ્યૂ

બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાન ક્યારે OTT પર પગલા ભરશે તેના પર સવાલનો જવાબ ફેંસ ગયા કેટલાક વર્ષોથી માંગી રહ્યા હતા. શાહરૂખ ખાનએ હવે એક વર્ષ પહેલા તેમના OTT ડેબ્યોનો એક ટીઝર વીડિયો પણ શેયર કર્યો હતો પણ હવે સમય આવી ગયુ છે જ્યારે કિંગ ખાન આ વિશે ફાઈનલ અનાઉસમેંટ કરશે મંગળવારે શાહરૂખ ખાનએ સોશિયલ મીડિયા પર તેમની એક ફોટા શેયર કરી તેમાં તે  Thumbd Up જોવાતા નજરે પડી રહ્યા છે તેમના આ પોસ્ટર પર લખ્યુ છે. - SRK+ 

 
તે જાણીતું છે કે શાહરૂખ ખાને ડિઝની પ્લસ હોટસ્ટાર પર તેના ડેબ્યુને લગતા કેટલાક ટીઝર વીડિયો શેર કર્યા હતા અને એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. જો કે, આર્યન ખાન ડ્રગ્સના કેસમાં ફસાઈ જવાને કારણે આ આખો પ્રોજેક્ટ મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે શાહરૂખ ખાને આ પોસ્ટથી ફેન્સને ફરી ચીડવ્યું છે. શાહરૂખ ખાને લખ્યું- OTTની દુનિયામાં કંઈક થવાનું છે.