શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 12 એપ્રિલ 2018 (11:18 IST)

Video - આ અભિનેત્રી ડોનાલ્ડ ટ્રંપ અને KRKને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે પ્રશ્ન કરવા માંગે છે

લિપસ્ટિક અંડર માય બુર્કા દ્વારા બોલીવુડમાં ચર્ચામાં આવેલી અભિનેત્રી આહના કુમરા એકવાર ફરીથી વિવાદોથી ઘેરાય ગઈ છે. આ વખતે આહના કોઈ ફિલ્મમાં પોતાના રોલને બદલે પોતાના એક ઈંટરવ્યુને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે.  
ઉલ્લેખનીય છે કે એક ખાનગી વેબસાઈટને આપેલ ઈંટરવ્યુમાં આહનાએ કહ્યુ કે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બોલીવુડ કલાકાર કમાલ રાશિદ ખાનના પ્રાઈવેટ પાર્ટ વિશે તેમની સાથે વાત કરવા માંગે છે.  આહનાનો આ ઈંટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
તેમના એક ઈંટરવ્યુ દરમિયાન રેપિડ રાઉંડમાં આહનાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે જો તેમને એક ગુમનામ આઈલેંડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હંમેશા વિવાદમાં રહેનારા બોલીવુડ આલોચક કમાલ રાશિદ ખાન સાથે રહેવાની તક આપવામાં આવે તો તેઓ શુ કરવા માંગશે. 
 
જેના જવાબમાં આહનાએ કહ્યુ કે સૌ પહેલા તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કરશે કે તેમના વાળ આટલા ઓરેંજ કેવી રીતે છે.. જ્યારે આહનાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કમાલ રાશિદ ખાનને શુ સવાલ કરશે તો આહનાનુ કહેવુ છે કે કમાલ રાશિદ ખાનને બે રૂપિયા વિશે સવાલ કરીશ. 
ઉલ્લેખનીય છે કે કમાલ રાશિદ ખાનને મોટાભાગના લોકો પસંદ કરતા નથી.  તેમને દો રૂપિયા કા આદમી એવુ કહીને બોલાવાય છે.  ત્યારબાદ આહનાએ કહ્યુ કે તે આ બંનેને તેમના પ્રાઈવેટ પાર્ટ પર એક સવાલ પૂછશે  કે તેમના પેનિસની સાઈઝ શુ છે.