શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 25 જૂન 2017 (13:35 IST)

અમેરિકા પહોંચ્યા પીએમ મોદી ને ટ્રંપે જણાવ્યું સાચો મિત્ર, 26 જૂનને થશે પ્રથમ મુલાકાત

ત્રણ દેશની તેમની યાત્રાના પહેલા ચરણ પોર્તગાલનો કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 25 જૂનને અમેરિકા પહોંચી ગયા છે. એ ભારતીય સમય મુજબ આશરે છ વાગ્યા વાશિગંટન પહોંચ્યા પીએમ મોદીના વૉશિંગટન પહોંચતા પહેલા જ ત્યાં ભારતીય સમુદાયના લોકો તેમના સ્વાગત માટે એકત્ર થઈ ગયા. તેણે મોદીના સ્વાગતમાં "મોદી-મોદી"  અને "ભારત માતાની જય" ના નારા લગાવ્યા. 
 
મોદી 26 જૂનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપથી મુલાકાત કરશે. આ સમયે બન્ને નેતા સાથે રાત્રે ભોજ કરશે. તેની સાથે જ મોદી ઘણા કાર્યક્રમમાં પણ કરશે.  પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પ્રથમ મુલાકાત પર દુનિયા ભરની નજર ટકી છે. 
 
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ મોદીના સ્વાગત માટે એક ટ્વીટ કર્યા. આ ટ્વીટમાં ટ્રંપએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાચો મિત્ર જણાવ્યું. ટ્રંપએ ટ્વીટ કરતા લખ્યું. સોમવારે ભારતના પીએમ મોદીનો વ્હાઈટસ હાઉસમાં સ્વાગત કરવાની રાહ જોઈ રહ્યા છે. સાચા મિત્રથી મુખ્ય સામરિક મુદ્દા પર વાર્તા થશે. 
 
આ મુદ્દા પર થશે મોદી-ટ્રંપના વચ્ચે વાર્તા. 
અમેરિકાના સમય પર ગયેલ મોદીની નજર આતકંવાદ અને એચ 1 બી વીજા જેમ મુદ્દા પર થશે. સાથે જ ઈકોનોમિક ગ્રોથ વધારશે. ભારતીય સેનાને માર્ડન બનવું અને સિવિલ ન્યૂક્લિયર ડીલ જેમ મુદ્દા પણ પીએમ મોદીની લિસ્ટમાં શામેળ થશે. 
 
યાત્રાનો લક્ષ્ય બન્ને દેશના સંબંધને મજબૂત બનવું. 
તમને જણાવી દેકે અમેરિકાના દોરા પર જતા પહેલા પીએમ મોદીએ પણ તેમના ફેસબુક વૉલ પર એક પોસ્ટ શેયર કર્યા હતા. આ પોસ્ટ પીએમ મોદીએ લખ્યું હતું "હું પ્રેજિડેંટ ડાંલ્ડ ટ્રંપના આમંત્રણ પર વાશિગટનની યાત્રા પર જઈ રહ્યા છે. અમારા વચ્ચે તેને લઈને ફોન પર પહેલા વાત થઈ છે. હું ભારત અને અમેરિકાના વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવાને લઈને આશાવાદી છું.