શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 24 મે 2017 (15:04 IST)

SO CUTE:દીકરીના ફોટા વાયરલ થતા એશ બોલી ખબર નહોતી...

બૉલીવુડ એકટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન ઘણા વર્ષોથી કાંસમાં ભારતને રિપ્રેજેંત કરતી આવી રહી છે. ક્યારે એ ફિલ્મના પ્રમોશન માટે આવી છે, તો ક્યારે કાસ્મેટિક બ્રાંડ માટે. એશ હમેશાથી તેમના આઉટફિટને લઈને સુર્ખિઓમાં રહે છે. પાછલા કેટલાક વર્ષોથી તો એશ તેમની દીકરી આરાધ્યાને સાથે કાંસમાં આવી રહી છે. 
એશથી જ્યારે પૂછુયું કે આરાધ્યા સુપરસ્ટાર ફેમિલી  સ્ટેટસને કેટલું સમજવા લાગી છે. તો એશએ કીધું કે મને ખબર છે કે આરાધ્યાને હવે બધું ખબર છે કે અમે હશું કામ કરીએ છે. આરાધ્યાની એવી કોઈ વાત છે, જેને જોઈને મને હંસી આવી જાય છે. જેમ કે જ્યારે ફેંસ મારી પાસેફ ઓટો ક્લિક કરવા આવે છે તો એ પોતે વચ્ચે ફોટા ક્લિક કરાવા આવી જાય છે. હવે ત્યારે જ તેમની કેટલીક ફોટા સામે આવી છે. જેમાં એ મીડિયાને જોઈને હાથ હિલાવી રહી હતી. 

મેં જ્યારે આરાધ્યાથી આ વિશે પૂછ્યું કે એ કોણે જોઈને હાથ હિલાવી રહી હતી, તો  તે કહે છે કે"  નહી મમ્મા, મેં તો કહ રહી રહી થી નો ફોટો પ્લીજ" તે સાચે બહુ ક્યૂટ હતું. 
મે જ્યારે આરધ્યાથી પોજ વાળી ફોટા  વિશે પૂછ્યું તો તેણી કીધું મે પણ તે ફોટા જોયું અને મંને ખબર નહી હતી કે એ એવા પોજ આપી રહી છે.