આટલા કરોડમાં અજય દેવગનએ ખરીદ્ર્યો નવો બંગલો અક્ષય કુમાર અને ઋતિક રોશન બન્યા પાડોશી

ajay devgan
Last Updated: સોમવાર, 31 મે 2021 (18:12 IST)
બૉલીવુડમાં ગયા કેટલાકદિવસોથી સિતારા નવી પ્રાપર્ટી ખરીદવાની ખબર સામે આવી રહી છે. તેથી હવે તે સિતારાની લિસ્ટમાં સિંઘમ્ એક્ટર અજય દેવગન (Ajay Devgan) નો પણ નામ શામેલ થઈ ગયો છે. રિપોર્ટસની માનીએ તો અજય દેવગનએ મુંબઈમાં એક નવો બંગલો ખરીદ્યો છે જેની કીમત
આશરે 60 કરોડ રૂપિયા જણાવી રહ્યા છે.

જૂહૂમાં ખરીદ્યો બંગલો
મીડિયા રિપોર્ટસના મુજબ અજય દેવગનએ મુંબઈના જૂહૂમાં સ્પ્રાલિંગ બંગલા
(sprawling bungalow) ખરીદ્યો છે. જણાવી રહ્યુ છે કે અજય દેવગનમો નવો બંગલો તેમના ઘર શિવશક્તિથી વધારે દૂર નથી. એક મીડિયા હાઉસથી વાતચીતના સમયે અજય દેવગનના પ્રવક્તાએ નવો બંગલો ખરીદવાની વાત કરી છે પણ તેની કીમત પર કઈક નથી કીધું. પણ આવુ કહેવાઈ રહ્યુ છે કે તે બંગાઅની કીમત 60 કરોડ રૂપિયા છે.

આ સિતારાના બન્યા પાડોશી
યાદ અપાવીએ કે ગયા વર્ષથી જ અજય અને કાજોલ એક નવા ઘરની શોધમાં હતા જે પછી ગયા વર્ષના અંતમાં જ બન્ને 590 સ્કવાયર યાર્ડસના આ બંગલાને પસંદ કર્યા હતા. કાપોલે કો-ઓપરેટિવ હાઉસિંગ
સોસાયટીએ 7 મે ને બંગલાને વીના વિરેંદ્ર દેવગન અને વિશાલ દેવગન (અજય દેવગનનો અસલી નામ) ના નામે કર્યુ છે. જણાવીએ કે અજય દેવગનના પાડોશમા અક્ષય કુમાર, ઋતિક રોશન, ધર્મેંદ્ર અને અમિતાભ બચ્ચન શામેલ છે. આમ તો યાદ કરાવીએ કે તાજેતરમાં અમિતાભ બચ્ચનએ પણ 31 કરોડનો એક નવો અપાર્ટમેંટ ખરીદ્યો છે.


આ પણ વાંચો :