શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (17:02 IST)

અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે, સાવધાન ઈંડિયા

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન , જે સુજીત સરકારની પિંકમાં નજર આવશે. ટીવી શો સાવધાન ઈંડિયાના એક એપિસોડ હોસ્ટ કરશે. 2015માં અમિતાભને આજ કી રાત હૈ જિંદગી હોસ્ટ કર્યું હતું. અત્યારે એ સાવધાન ઈંડિયા માટે એક ખાસ એપિઈસોડની શૂટિંગ કરશે. શો અસલ જીંદગીની ક્રાઈમ સ્ટોરી પર આધારિત છે. 
અમિતાભ નવા કેંપેન જુર્મનો સામનો ડરીકે કરો ની શૂંટિંગ કરશે. આ કોલેજ સ્ટૂડેંટ પર ફોકસ કરે છે. એ બે એપિસોડ માટે શૂટ કરશે અને સાથે જ એમની ફિલ્મ પિંક પ્રમોટ પણ કરશે. આ એપિસોડ જલ્દી જ પ્રસારિત થશે. 
 
અમિતાભની પિંકમાં તાપસે પિન્નૂ, કીર્તિ કુલકર્ણી, પિયૂષ મિશ્રા અંગદ બેદી ખાસ ભૂમિકાઓ કરશે. ફિલ્મનો નિર્દેશન અનિરૂદ્ધ રાય ચૌધરીનો છે. એક્નો  નિર્માણ સુજીત સરકારએ કર્યું છે. ફિલ્મ 16 સિતંબરને રિલીજ થશે .