સંબંધિત સમાચાર
- Satyameva Jayate 2 Box Office Collection Day 1: જ્હોન અબ્રાહમ સ્ટારર 'સત્યમેવ જયતે 2'ની શરૂઆત ધીમી છે
- Trailer Jersey આવી ગયું શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર
- Madhuri Dixit- પાવાગઢમાં માધુરી દીક્ષિતનું શૂટિંગ
- સુપરસ્ટાર કમલ હસન થયા કોરોના પોઝિટિવ, અભિનેતાએ ટ્વીટ કરીને આપી માહિતી
- આ બે બૉલીવુડ સ્ટાર્સની સાથે રોમાંસ કરવા ઈચ્છે છે તારા સુતારિયા
અનન્યા પાંડે બ્લુ બિકીનીમાં Sunset એંજાય કરતી જોવા મળી, હોટ તસવીરો થઈ વાયરલ
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં લાસ વેગાસમાં તેની આગામી ફિલ્મ 'લિગર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે.
Photo : Instagram
પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને અનન્યા પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી રહી છે. હાલમાં જ અનન્યાએ તેની કેટલીક હોટ બિકીની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
ये भी पढ़ें