ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (16:08 IST)

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પુત્રીનુ નામ મુક્યુ Anvi? જાણો તેનો મતલબ શુ છે

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. આ ખુશખબર સોમવારે ખુદ પિતા વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા શેયર કરી છે. ત્યારબાદથી સતત તેમને શુભેચ્છા અને શુભકામનાઓ લોકો મોકલી રહ્યા છે. આ ખુશખબર સાંભળ્યા પછી ફૈસ સતત જાણવા માંગતા હતા કે તેમણે પોતાની પુત્રીનુ નામ શુ રાખ્યુ છે. 
 
સૂત્રોનુ માનીએ તો આ કપલ્સે પોતાની પુત્રીનુ નામ અનવી (Anvi)મુક્યુ છે.  આ અનુષ્કા અને વિરાટના નામને મળીને બનાવ્યુ છે. અમે તમને બતાવી રહ્યા છે  કે Anviનો મતલબ શુ છે.  
 
અનવી હિન્દુ ધર્મનુ નામ છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને આ નામથી ઓળખવામાં આવે છે.  હવે જ્યારે આ કપલના ઘરમાં લક્ષ્મી આવી છે તો પછી તેનુ નામ પણ એવુ જ કેમ ન હોય.