સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (12:35 IST)

ભારતી સિંહ બોલી- દૂલ્હા હમ લે જાયેંગે -લગ્નની તારીખ આ છે!!

કોમેડિયન ભારતી સિંહના ત્રીજી ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્ન છે. ભારતી પોતાના લોન્ગ ટાઈમ ગુજરાતી બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ છેલ્લા 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યુ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતી સિંહ જણાવ્યુ કે, હું વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરવા જઇ રહી છું. કોઇ પણ નૉર્મલ ગર્લની જેમ મારું પણ એક સપનું છે કે મારા લગ્ન દરેક રીત-રિવાજ પ્રમાણે થાય. અમારા લગ્નની તારીખ 3  ડિસેમ્બર નીકળી છે.